Posts

Showing posts from June, 2020

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" સાંભળવું , બોલવું અને ચૂપ રહેવું "

 આજે હું જે વિષય પર લખવા જઇ રહ્યો છું તેના વિશેનું જ્ઞાન દુનિયાની દરેક વ્યક્તિ માટે મહત્વનું છે. આપણા દરેકના જીવનમાં આ ત્રણ બાબતનું ધ્યાન અવશ્ય હોવું જોઇએ. બાળપણથી લઈને વૃદ્ધ થતા સુધી આ ત્રણ બાબત દરેકના જીવનમાં ભાગ ભજવતું હોય છે. પ્રથમ વાત કરીએ તો તે સાંભળવા પર છે. સાંભળવું એટલે કોઇ બોલતું હોય તેની વાત સાંભળવી, મન ગમતા ગીત સાંભળવા, કથા સાંભળવી, પણ મારે મુખ્ય વાત અહી ફક્ત આપણે બીજા કોઈ વ્યક્તિ સાથે જ્યારે કોઇ ચર્ચા કરતા હોઇએ , કોઇ કામની વાત હોય કે પછી ખાલી એમ જ વાત કરતા હોઇએ ત્યારે પણ આપણે સાંભળવા કરતા બોલવાની ઉતાવળ કરતા હોઇએ છીએ. એક દ્રષ્ટાંત આપુ તો કોઇ માણસ બે દિવસથી ઉદાસ છે અને એ વ્યક્તિને આપણી સાથ તેની વાત કરવી છે કે તે કેમ ઉદાસ છે હવે થાય છે એવું કે જ્યારે તે વાત કરવાની શરૂઆત કરે કે થોડી જ વારમાં આપણે અડધી વાતે બોલી પડીએ છીએ , હા તારી સાચી વાત છે અને આપણે તેને કહીએ છીએ કે અરે તારા એકલા સાથે નહિ આવું તો મારી સાથે પણ થાય તે સમય પર આપણે ફક્ત તેની વાત સાંભળવાની જરૂર છે તેની પૂરેપૂરી વાત સાંભળો પછી તમે જે બોલવા ઇચ્છતા હોય તે બોલો પણ આપણે તો બસ એક મોકો મળવો જોઇએ બોલવાનો એટલે બોલવા...

"Listen, Speak and Be Silent"

 Knowledge of the subject I am going to write about today is important to everyone in the world. Each of us must have these three things in mind. From childhood to old age, these three things play a part in everyone's life. The first thing to talk about is listening. Listening means listening to what someone is saying, listening to a song you like, listening to a story, but the main thing here is that we only listen when we are discussing with someone else, talking about work or just talking. We are in a hurry to speak..   It is very important to listen before speaking in life and it is also very important to understand whether to speak or not after hearing the whole thing. Sometimes we start speaking instead of remaining silent. The words spoken in life always have to be paid. The words you say will have the same effect on the other person. You may have heard from many people that a man's rites are known from his words and the way he speaks. If you don't want to talk,...

"Anger and How to tackle it"

   The word anger upsets everyone's life. How anger is generated. Anger in small things eventually takes on a huge form but everyone should understand that anger on anyone who does it always hurts both. There are not one but thousands of reasons that cause anger within a person. Even when someone is joking with you and maybe you don't like it, the person starts to feel embarrassed and this embarrassment slowly builds anger inside the person and treats the person in front of the person in such a way. He is his enemy and at that time his face looks different. He just thinks that the person in front of him is his enemy. There are many reasons why anger arises within a person. Anger can come even if something you thought didn't happen and if it didn't happen as you thought. Sometimes it happens that you don't like it or you don't like to talk to the same person and the same person is talking to the other person in front of you and you don't like it and becaus...

" ક્રોધ અને તેના પર વિજય "

   ક્રોધ શબ્દ બધાની જિંદગીને ઉથલ પાથલ કરી મૂકે છે. ક્રોધ ઉત્પન્ન કેવી રીતે થાય છે. નાની નાની બાબતોમાં ક્રોધ થઇ જતો હોય છે આખરે તે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે પણ દરેક માણસે સમજી લેવું જોઈએ કે ક્રોધ જે પણ વ્યક્તિ કરે જેના પર કરે હંમેશા હાની બન્નેને થાય છે. વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન એક નહિ પણ હજારો કારણો હોય છે જેનાથી આ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ વ્યકિત તમારી સાથે થોડી મજાક મશ્કરી કરતો હોય અને કદાચ એ તમને ના ગમતું હોય તો પણ તે વ્યક્તિને અકળામણ શરૂ થતી જોવા મળે છે અને આ અકળામણ ધીરે ધીરે વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન કરે છે અને વ્યક્તિ સામે વાળી વ્યક્તિ સાથે એવી રીતે વર્તાવ કરે છે જાણે તે તેનો દુશ્મન હોય અને તે સમય પર તેનો ચહેરો કંઇક અલગ જ જોવા મળે છે. બસ તે વ્યક્તિને તો સામેવાળી વ્યક્તિ તેની દુશ્મન જ લાગે છે. આવા તો એક નહિ બીજા પણ ઘણા કારણો છે જેના લીધે વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન થાય છે. કદાચ તમારું ધાર્યું કોઇ કાર્ય ના થયું હોય અને થયું હોય તો તમે વિચાર્યું હોય તેવું ના થયું હોય તો પણ ક્રોધ આવી શકે છે. અમુક વાર એવું પણ થાય જે વાત તમને ના ગમતી હોય અથવા જે વ્યક્તિ સાથે તમને વાત...

સૂર્યગ્રહણ વિશે ની માહિતી

• *સૂર્યગ્રહણમાં શું કરવું ?* (તમારા મિત્રવતૃળમાં અને સગા સબંધી સાથે શેર કરો  • તા. *૨૧-૬-૨૦૨૦ રવીવાર ના રોજ  સૂર્યગ્રહણ છે.* આ ગ્રહણ અને તેના પાલનની માહિતી બધા જ ભકતો માટે ઉપયોગી થશે.  • *ગ્રહણ વેધ* : તા ૨૦-૬-૨૦૨૦ શનીવારે રાત્રે ૧૦:૧૦ કલાકે (ત્યારબાદ જમવું નહિ )    *ગ્રહણ સ્પર્શ (શરૂ)* : તા.૨૧-૬-૨૦૨૦ રવીવારે સવારે ૧૦:૦૩ કલાકે *ગ્રહણ મધ્ય* : સવારે ૧૧:૫૧ કલાકે   *ગ્રહણમોક્ષ (છૂટે )* : બપોરે ૧:૩૨ કલાકે  (૧)ગ્રહણના આરંભમાં રાંધેલું અનાજ અશુધ્ધ થાય છે . તેથી ગ્રહણનો વેધ લાગે તે પહેલાં રાંધેલું અનાજ વાપરી લેવું. (ર)અથાણું,દુધ, દહી,છાસ,ઘૃત, તેલ વગેરેમાં બનાવેલું અનાજ આ સર્વેમાં તલ અને દર્ભ નાખવાથી ગ્રહણમાં પણ આ અપવિત્ર થતું નથી. (૩)સૂર્યગ્રહણ શરૂ થવાનું હોય તેના બાર કલાક પહેલાં વેધ લાગે છે. અને ચંદ્રગ્રહણ થવાનું હોય તેના નવ કલાક પહેલાં વેધ લાગે છે. (૪) ગ્રહણ ના બાર કલાક પહેલાં બાળક,વૃધ્ધ અને રોગી સિવાય બીજા કોઈએ પણ ભોજન કરવું નહીં. (પ) બાળક વૃધ્ધ અને રોગીને પણ ગ્રહણ ના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું નહી. (૬) કોઈ પણ વ્યક્તિ ગ્રહણના વેધ દર...

🌸 "Thoughts of a person" 🌸

Life is made up of thoughts. The type of thoughts one has the type of career he gets. It is normal for a person to have thousands of thoughts in his mind and even in that negative thoughts come upfront and if a positive thought comes in then it is difficult to implement it.  For example, a friend comes to our house and says let's do something different today. Now this friend's idea is positive. When we tell him to do something else, it will be fine, but maybe it will get worse. What will other people tell us? Now the idea of ​​what someone else will tell us came first but the idea of ​​giving him a share in what a friend says to do something different did not come to us. We know from the story what effect thought has on man.         A rich man lived in a city He was happy with the money but also in the society But he had a good relationship and he had a good reputation in the business and he was earning good money from it. One day a man came to his house an...

🌸 "વ્યક્તિ ના વિચાર" 🌸

જીવન વિચારોથી બને છે. જેના જેવા વિચાર એવી એના જીવનની કારકિર્દી. માણસના મનમાં હજારો વિચારો આવતા હોય અને તેમાં પણ નેગેટિવ વિચાર આવવા એ સામાન્ય વાત છે અને પોઝિટિવ વિચાર આવે તો એને અમલમાં મૂકવો એ મુશ્કેલ છે.  દા.ત.,  કોઈ મિત્ર આપણા ઘરે આવીને કહે ચાલ આજે કંઇક બીજાથી અલગ કરીએ હવે આમા મિત્રનો વિચાર પોઝિટિવ છે જ્યારે આપણે એને કહીએ અલ્યા કરીએ તો ઠીક પણ કદાચ બગડી જશે તો બીજા લોકો શું કહેશે આપણને.. ?  હવે અહી આપણને બીજા શું કહેશે એનો વિચાર પહેલો આવ્યો પણ મિત્ર કંઇક બીજાથી અલગ કરવાનું કહે છે તેમાં તેને ભાગીદારી આપુ તેવો વિચાર ના આવ્યો. વિચારથી માણસ પર શું પ્રભાવ પડે છે તે આપણે વાર્તા પરથી જાણીએ.         એક શહેરમાં એક ધનિક માણસ રહેતો હતો તે પૈસે ટેકે તો સુખી હતો જ પણ સાથે સાથે સમાજમાં પણ સારા સબંધો હતા અને ધંધામાં પણ સારી એવી ઓળખ હતી અને તેનાથી તે સારા એવા રૂપિયા કમાતો હતો. એક દિવસ તેના ઘરે એક માણસ આવ્યો તેને આ ધનિક માણસને જોઈને કહ્યું ભાઈ તમારે તો સુખ શાંતિ છે નહિ  અને રૂપિયા પણ તમે તો સારા એવા કમાવ છો  પણ એક વાત કહું મોત તમને પણ આવશે જ . ધનિક...

"The power of Truth(સત્ય)"

          Sat(સત્ય) means truth. Truth always wins. There was a small village in the village where an old grandfather lived. It was a rule of the grandfather that any peddler should come to the village and go around the whole village and then go back to the grandfather's house. He would buy everything and pay the man for the money. Once a truck with a banana came out of there, grandfather asked why do you take so many bananas back today? There Pella said that what looks like Paka will have to go home today and be distributed to my boys otherwise it will be of no use tomorrow. There Dada asked another question. If you lose there, then Larry, yes, if Dada loses, then what should I do? There grandfather said bring me all the bananas and how much to pay? There Lari Wala gave him a banana and he took the banana money and left. All this while sitting on God saw that this man helps many people and he also has a good quality that he wanted t...

"સત ની તાકાત "

          સત એટલે સત્ય. સત્યની હંમેશા જીત થાય છે. એક નાનું ગામ હતું એ ગામમાં એક વૃદ્ધ દાદા રહેતા હતા તે દાદાનો એક નિયમ હતો કે તે ગામમાં કોઈપણ ફેરિયો આવે અને આખા ગામમાં ફરે પછી પાછો દાદાના ઘરે થઈને નીકળે ત્યાં દાદા પૂછે  ગામમાં તારી વસ્તુ કોઈએ ખરીદી તો છે ને અને જો ના ખરીદી હોય તો દાદા તે બધી જ વસ્તુ ખરીદી લેતા અને તેના થતાં રૂપિયા તે માણસને ચૂકવી દેતા.  એક વાર એક કેળા વાળાની લારી ત્યાંથી નીકળી  ત્યાં  દાદાએ પૂછ્યું કેમ ભાઈ આટલા બધા કેળા આજે પાછા લઇ જાવ છો ત્યાં લારી વાળા ભાઇએ કહ્યું દાદા આજે ગામમાં ખાસ કરી કોઈએ કેળા લીધા નહિ  એટલે મારે કેળા લઇ પાછું વળવું પડ્યું તો દાદાએ પૂછ્યું હવે આ કેળા શું કરવાના ત્યાં પેલાએ કીધું કે જે પાકા જેવા લાગે છે તે તો આજે જ ઘરે જઈ મારા છોકરાઓને વહેચી દેવા પડશે નહિ તો તે કાલે કંઈ કામના નહિ. ત્યાં દાદાએ ફરી બીજો પ્રશ્ન કર્યો  ત્યાં તો તારે ખોટ જાય ને  ત્યાં લારી વાળો કે હા દાદા ખોટ તો જાય પણ એનું કરું પણ શું ? ત્યાં દાદાએ કહ્યું લાવ બધા કેળા મને આપી દે અને કેટલા રૂપિયા ચૂકવવાના બોલ ? ત્યાં લારી વ...

"સ્વ સાથેનો સબંધ "

સ્વ એટલે પોતે , અહી મારે વાત પોતાના સાથેના સંબંધ વિશે કરવી છે.    સબંધ દરેક પ્રકારના હોય છે. દા,ત., ભાઇ નો ભાઇ સાથે, મમ્મી નો બેટા - બેટી સાથે , ભાઇ નો બહેન સાથે , બહેન નો બહેન સાથે , પપ્પાનો મમ્મી સાથે પોતાના બાળકો સાથે, દાદા દાદી સાથે , કાકા - કાકી સાથે,  અહી મારે મુખ્ય વાત એ કરવી છે કે દરેક વ્યક્તિ દરેક માણસ સાથે કોઈને કોઈ સબંધથી જોડાયેલો હોય છે. બીજો પણ એક સબંધ છે જે આજની દુનિયા તેને ખુબ જ મહત્વ આપે છે અને તે સબંધ મિત્રતાનો છે પણ એક અતૂટ સંબંધ આપણો આપણા અંતર આત્મા સાથે હોય છે. તમે તમારી પોતાની સાથે બેસી શકો છો તમે તમારા માટે વિચારી શકો છો, કોઈ પ્રવૃત્તિ કરી એવી કરી શકો છો જેનાથી તમને ખુશી મળે તમે જે પણ કંઈ કરો છો તે તમારા સ્વ સાથે જોડાયેલ છે અત્યારે થવા એવું લાગ્યું છે આપણે આપણી પોતાના સાથેના સબંધને ઓળખવા જ નથી માગતા, કંઈ પણ હોય બહારના સંબંધથી આપણે બધા ટેવાઈ ગયા છીએ. આપણે શું કરવું છે , આપણને શું પસંદ છે, હું કોણ છું અને મારે માટે શું સારું છે શું ખરાબ છે એ બધું આપણે જાણવા માટે બહારના સંબંધોની જરૂર પડે છે . દા.ત., તમારે કંઇ ખરીદી કરવી છે તો તમે બીજાને પૂછશો, તમારે...

"Relationship with the self"

Self means our ownself , here I want to talk about my relationship with myself.    There are all kinds of relationships. i.e. with  brother, with mother's son - with daughter, With  sister, with parents,with children, with grandparents, with uncles and aunts, the main thing I want to do here is that everyone is connected to every man. The other is also a relationship that today's world attaches great importance to and it is a relationship of friendship, but an inseparable relationship we have with our distant soul. You can sit with yourself, you can think for yourself, you can do any activity that makes you happy, everything you do is connected to your self, it seems to be happening now, we don't have to recognise  our relationship with ourselves. We are all accustomed to an outside relationship, no matter what. We need outside relationships to know what we want to do, what we like, who I am and what is good and bad for me. For example, if you want to buy so...

" સ્વાભિમાન કે અભિમાન "

 સ્વાભિમાન એટલે પોતાનું માન પણ જ્યારે અભિમાન એટલે વસ્તુ , સમય, સ્થાન , રૂપિયા , વગેરેનું માન. અત્યારની જનરેશન બંને ને એક જ સરખું ગણે છે. પણ બંનેમાં ઘણો મોટો તફાવત છે. માણસ જન્મથી સ્વાભિમાની કે અભિમાની નથી હોતો પણ સમય તેને  તે બનાવી દેતો હોય છે. જ્યારે તેને વધારે માન મળે ત્યારે એને લાગવા માંડે કે દરેક વ્યક્તિ મારાથી નાના છે. આ લોકો મારી બરાબરી ક્યારેય કરી ના શકે. આવા વિચારો તેના મનમાં આવવાના શરૂ થઇ જાય છે દરેક માણસનો સ્વભાવ અને વર્તન માન મળવાથી બદલાય જતું નથી પણ  ૯૦% માણસના સ્વભાવમાં અને વર્તનમાં બદલાવ આવી જાય છે  અને મળેલા માનની લીધે તેનામાં થોડું અભિમાન આવી જતું હોય છે. માન સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે. જેમકે ,સત્તા, રૂપિયા, આ બધી વસ્તુઓ તેના મનમાં અભિમાન પેદા કરે છે હવે તેને લાગવા માંડે છે કે હું જ છું , બીજા લોકોને તે તેનાથી નાના માણસ સમજી બેસે છે પછી તો કોઇપણ પ્રકારની પ્રવૃતિઓ બીજા સાથે કરાવશે અને તેનો પૂરેપૂરો યશ પોતે લેશે તેને હવે એવું જ લાગવા માંડ્યું છે કે આ બધું મારા લીધે થાય છે, હું હતો એટલે થયું , હવે ધીરે ધીરે તેના મનમાં અભિમાની બીજ એક વૃક્ષ બનવા ...

"Self-esteem or Pride"

Self-esteem means respect for oneself while pride means respect for thing, time, place, money, etc. The present generation considers both to be the same. But there is a big difference between them. Man is not self-respecting or arrogant from birth but time makes him that. When he gets more respect he starts to feel that everyone is below than me.Those people can never equal me. Such as thoughts begin to come to his mind. Every man's temperament and behavior does not change with respect but 90% of man's nature and behavior changes and he gets a little proud because of the respect he gets. There are many other things with respect, Like, power, money, all these things create pride in his mind, now he starts to think that I am him, other people understand him as a younger man, then he will do any kind of activities with others and he will take full credit for it. It seems that all this is happening because of me, I was what I was, now slowly the seed of pride in his mind begi...

' કર્મ અને ફળ '

' કર્મ અને ફળ '   કર્મ અને ફળનું મહત્વ દરેક માણસના જીવનમાં ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે દરેક માણસને કર્મ સાથે બંધાવું જ પડે અને આપણું કર્મ જ આપણને આ દુનિયામાં ઓળખ આપે જેવું આપણું કર્મ હોય તેવો જ પ્રભાવ આપણો બીજા માણસ પર પડતો જોવા મળે દરેકે દરેક માણસ પોતાનું કર્મ અલગ અલગ રીતે કરતો હોય કોઇ ભર બપોરે તડકામાં મજૂરી કરતો જોવા મળે તો કોઇ એ.સી. ચાલુ કરી ઓફિસમાં કામ કરતો જોવા મળે. કર્મ એટલે કામ , કાર્ય , જેવા આપણા કર્મ હોય એવા જ ફળ આપણને મળે પણ આપણે બધાને તો કર્મ ઓછું કરવું પડે અને  ફળ સારું મળે તેની આશાઓ રાખતા હોઇએ.   કર્મ અને ફળ વચ્ચેનો સંબંધ શું ? દા.ત., આપણે એક ઊંચી ટેકરી પર જઈને ખીણ બાજુનું મોઢું રાખીને બૂમ પાડીએ કે હું કોણ છું ? તો શું સામે થી આપણને જવાબ મળશે કે તમે ફલાણા ગામના ફલાણા ધર્મના માણસ છો ના ત્યાં આપણને એવો જવાબ ના મળે તો આપણને ત્યાં કેવો અવાજ સાંભળવા મળશે તો આપણે જે બૂમ પાડી હતી એ જ અવાજ આપણને પાછો સાંભળવા મળશે ફરક બસ એટલો હશે કે આપણને એક નો એક અવાજ બે થી ત્રણ વાર સાંભળવા મળશે એવી જ રીતે કર્મ નું ફળ એવું જ હોય છે જેવું આપણે કર્મ કર્યું હોય એવું જ આપણા કર...

'Karma and it's Fruit

The importance of karma and it's fruit plays a very important role in the life of every human being. Every human being has to be bound with karma, and our karma identifies us in this World. If someone is seen working in the afternoon sun, at the same time someone is doing work in A.C office. Karma means work, work which we get the same fruit as our karma, but we all expect to do less karma and hope that the fruit will be good. What is the relationship between karma and fruit? For example, we go to a high hill and keep our mouths on the side of the valley and shout who am I? So will we get an answer from the front that you are a man of this religion or this village or we will not get such an answer there then what kind of voice will we hear there then we will hear the same voice again as we made a boom the only difference is that we have no voice can be heard two to three times in the same way the fruit of karma is the same as the fruit of our karma is determined as we have ...